Menu:

યોજનાઓ
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, હસ્તક મુખ્યત્વે નીચે જણાવેલ યોજનાઓનો અમલ થાય છે.

ક્રમ

યોજનાનું નામ

1

સ્વર્ણજ્યંતિ ગ્રામ સ્વરોજગાર યોજના (એસ.જી.એસ.વાય.)

2

ઈન્દીરા આવાસ યોજના (આઇ.એ.વાય)

3

ઈન્દીરા આવાસ યોજના મકાનોની સુધારણા (આઇ.એ.વાય)

4

સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન (ટી.એસ.સી)

5 મહાત્મા ગાંઘી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના (MGNREGA)
6 સખીમંડળ
7 ગોકુળગ્રામ યોજના
8 આમ આદમી વિમા યોજના


 

 

ગ્રામસભા થકી ગ્રામ વિકાસનાં કાર્યક્રમોનું લોકશાહી પરંપરાથી આયોજન અને સામાજીક અન્વેષણ