Menu:

 

હે ઇશ,

મને સુપ્રત થયેલી ફરજ

મારો પવિત્ર ધર્મ સમજી બજાવી શકું

તેવી મને સમજણ-વ-શક્તિ આપ.

મારી ફરજનાં સમય દરમ્યાન મારા મન, વચન અને

 કર્મ થકી લાયક માનવીનું કલ્યાણ થાય તેવી ભાવના આપ

નાગરીક તરીકેનો પોતાનો અધિકાર સુધ્ધાં ન જાણનાર,

વિકાસથી વંચિતને માનું એવું શાણપણ આપ.

તેમની રજુઆત પાછળ એક જીવતો માનવી સમાયેલ છે.

તેવું જાણવાનું ડહાપણ આપ.

અને દિવસાંતે ............ હે પ્રભુ,

જ્યારે કર્મનો હિસાબ માંડુ ત્યારે

માનવી તરીકે એક દિવસ જીવ્યાનો સંતોષ આપ.

 

ગ્રામવિકાસનાં આ ભગીરથ કાર્યમાં આપ પણ આર્થિક સહયોગ કરી શકો છો.