Menu:

 ઈન્દીરા આવાસ યોજના(આઇએવાય)
દ્દેશ
અતિગરીબ ઘરવિહોણા કુટુંબોને વિનામૂલ્યે ગ્રામિણ વિસ્તારમાં રહેઠાણનું ઘર બનાવવા નાણાંકીય સહાય પૂરી પાડવી.

નાણાંકીય સહાય
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્રારા 75:25ના પ્રમાણમાં ગરીબીરેખા હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓને યુનિટ દીઠ.
1. રૂ।. 36000/- સુધી મકાનદીઠ કેન્દ્ર/ રાજ્ય સરકારની સહાય
2. રૂ।.
7000/- લાભાર્થી ફળો
3. કુલ રૂ।. 43000/- પ્રતિ મકાન

 
સમય મર્યાદા
યોજનાનો સમય જે તે નાંણાકીય વર્ષ માટે અમલમાં છે.

 

ઈન્દીરા આવાસ યોજનાની વધુ માહીતી માટે અહીં ક્લીક કર

 

 

ગ્રામવિકાસનાં આ ભગીરથ કાર્યમાં આપ પણ આર્થિક સહયોગ કરી શકો છો.